Gujarati News

Gujarati News

News of Saturday, 29th February 2020

અમેરિકાના ટેક્સાસની એક શાળામાં 300 સ્થાનિક બાળકોએ એક સાથે સુપર ફ્લશ ઇવેન્ટનું આયોજન કર્યું

નવી દિલ્હી: અમેરિકાના ટેકસસની એક સ્કૂલમાં 300 સ્થાનિક બાળકોની મદદથી સુપર ફલશ ઈવેન્ટનું આયોજન કરી એક સ્ટેડીયમના તમામ શૌચાલયો એક સાથે ફલશ કરવાનો પ્રયોગ આદરાયો હતો. સ્ટેડીયમનું બાંધકામ કરનારા અને આર્લિંગ્ટન ઈન્ડિપેન્ડન્ટ સ્કૂલ ડિસ્ટ્રીકટના 300 જેટલા વિદ્યાર્થીઓએ મંગળવારે સવારે સાડા દસ વાગ્યે સુપર ફલશ હાથ ધર્યુ. જેમાં પ્લમ્બીંગ દબાણને સંભાળી શકે એ સુનિશ્ચિત કરવા માટે 1.8 મિલ્યન ચોરસ ફીટ સુવિધામાં ફેલાયેલા સેંકડો શૌચાલયોને એક સાથે ફલશ કર્યા.

(5:49 pm IST)
  • દિલ્હી પોલીસ કમિશનર તરીકે ચાર્જ સાંભળતા વેંત એન.એન.શ્રીવાસ્તવનો સપાટો : તોફાનોમાં શામેલ તમામને વીણી વીણીને સજા કરશે : હત્યા કરવાના આરોપ લગાવાશે access_time 8:27 pm IST

  • દિલ્હીમાં હુલ્લડગ્રસ્ત વિસ્તારોની તમામ સ્કુલો ૭ માર્ચ સુધી બંધ રહેશે અને વાર્ષિક પરીક્ષાઓ પણ બંધ રહેશે access_time 5:20 pm IST

  • કુલુમાં ફરી હિમવર્ષાઃ સાથે વરસાદ પડયોઃ વિશ્વ વિખ્યાત પ્રવાસન સ્થળ કુલુ-મનાલીમાં હવામાનમાં બદલાવ આવ્યો છે. ફરી વરસાદ સાથે હિમવર્ષા થતાં ઠંડીનો માહોલ છવાયો છે. access_time 11:28 am IST