Gujarati News

Gujarati News

News of Wednesday, 29th January 2020

જમૈકામાં 7.7ની તીવ્રતાના ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા

નવી દિલ્હી: જમૈકા અને પૂર્વી ક્યુબાની વચ્ચે કૈરિબિયન સાગરમાં મંગળવારના રોજ ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા છે યુએસ જિયોલોજિકલ સર્વે મુજબ જાણવામાં આવી રહ્યું છે કે રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 7.7ની આંકવામાં આવી છે શક્તિશાળી ભૂકંપના ઝટકા પછી સુનામીની પણ શક્યતા વધી રહી છે. હાલમાં ભૂકંપના જટકાના કારણોસર કોઈ પણ પ્રકારની નુકશાનીના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા નથી. ભૂકંપનું કેન્દ્ર 10 કિલોમીટર નીચે હતું.

(6:23 pm IST)