Gujarati News

Gujarati News

News of Wednesday, 29th January 2020

જીનિયસ વર્લ્ડ રેકોર્ડ: નેપાળમાં 17 હજાર ફૂટની ઊંચાઈ પર યોજાયો ફેશન શો

નવી દિલ્હી: નેપાળમાં અત્યારસુધીમાં સૌથી વધારે ઉંચાઈ પર થનાર ફેશન શો કાર્યક્રમે ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ બનાવી દીધો છે. જળવાયું પરિવર્તન વિષે લોકોને જાગૃત કરવા માટે આયોજન કરવામાં આવ્યું છે.

       નેપાળના પર્યટન બોર્ડની સમક્ષ આરબી ડાયમંડ્સ અને કાંસા સ્ટાઇલ દ્વારા આયોજિત માઉન્ટ એવરેસ્ટ ફેશન રનવેનું આયોજન 26 જાન્યુઆરીના રોજ કરવામાં આવ્યું હતું આયોજન એવરેસ્ટ બેસ કેમ્પની પાસે કાલા પથ્થરમાં 5340 મીટરની ઊંચાઈ પર આયોજિત કરવામાં આવ્યું હતું.

(6:20 pm IST)