Gujarati News

Gujarati News

News of Wednesday, 29th January 2020

એનએફએલ: 15 ટીમોના સોશિયલ મીડિયા એકાઉંટ હેક થતા ખળભળાટ

નવી દિલ્હી: સાઉદીના હેકરોના એક સમૂહે નેશનલ ફૂટબોલ લીગ એનએફએલ સહીત તેમની 15 ટીમોના સોશિયલ મીડિયા એકાઉન્ટને હેક કરી દીધા છે તેમજ તેને વિકૃત કરતા એકાઉન્ટથી મેસેજ પણ મોકલ્યા હોવાનું જાણવામાં આવી રહ્યું છે.

            મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે અવરમાઇન નામના હેકર્સ ગ્રુપે એનએફએલ 49અર્સ,કાર્ડીનલસ,બિયર્સ,બ્રોકોસ,બ્રોંન્સ,બક્સ,કાઉબોય,કોલ્ટ્સ,ચીફ્સ,જાયન્ટ્સ,પૈકર્સ વગેરે સોશિયલ મીડિયા એકાઉન્ટને વિકૃત કર્યા હોવાનું જાણવામાં આવી રહ્યું છે.

(6:20 pm IST)