Gujarati News

Gujarati News

News of Wednesday, 29th January 2020

ફેબ્રુઆરીના અંત સુધી ચીન કે વુહાન નહીં જાય જાપાની એએનએ એરલાઇન્સના વિમાન

નવી દિલ્હી: જાપાનની ઓલ નિપ્પોન એરવેજે કોરોના વાયરસના કારણે ચીનના વુહાન શહેર જનાર વિમાનને સ્થગિત કરીને 31 જાન્યુઆરીથી વધારીને ફેબ્રુઆઈરીના અંત સુધી લંબાવી દીધો છે. કંપનીએ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે સ્થિગત ટાઈમ વધારી દેવામાં આવ્યો છે.

                જાપાને મંગળવારના રોજ કોરોના વાયરસની પ્રથમ ઘટના નોંધવામાં આવી છે. જેના કારણોસર ચીનની યાત્રાનો કોઈ પણ રેકોર્ડ નોંધવામાં નહીં આવે હજુ સુધી જાપાનમાં સાત લોકો વાયરસનો ભોગ બન્યા હોવાનું માલુમ પડતા જાપાને ફ્લાઇટ રદ કરી દીધી હોવાનું માલુમ પડી રહ્યું છે

(6:19 pm IST)