Gujarati News

Gujarati News

News of Tuesday, 29th January 2019

અહીંયા જાણી જોઈને લોકો ઝેરીલા શ્વાસ લેવા માટે આવે છે

નવી દિલ્હી: અમેરિકા અન્ય દુનિયાભરના લોકો દર વર્ષે એક અજીબો ગરીબ ખતરનાક વૈકલ્પિક ઉપચાર માટે મોટાનાંમાં  બોલ્ડર-બેસીન જાય છે અહીંયા તે સુરંગોમાં ઝેરીલો  શ્વાસ લેવા માટે આવે છે આ ઉપચાર વિષે જાણીને ઘણા બધા લોકો અચરજ પામે છે  મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  અહીંયા સોનુ અને  બંધ કરી દેવામાં આવેલ  ખાણ છે પરંતુ અહીંયા હવામાં રેડિયોએક્ટિવ તત્વનું કણ ઉપસ્થિત છે અને આ ઉપસ્થિત કણો શ્વાસ લઈને રેડોન પાણી પી ને લોકો ઘણી બધી બીમારીઓ સામેનો વૈકલ્પિક ઉપચાર કરવા માટે આવે છે.

(6:42 pm IST)