Gujarati News

Gujarati News

News of Tuesday, 29th January 2019

ચપ્પલમાં 2 કિલો સોનુ છુપાવીને લાવેલ રશિયન મહિલાની ધરપકડ

નવી દિલ્હી: દિલ્હીના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર એક રશિયાની મહિલા પાસેથી 2 કિલો સોનુ જપ્ત કરવામાં આવ્યું છે દિલ્હી કસ્ટમ વિભાગ દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે  કે આ મહિલા 22 જાન્યુઆરીના રોજ બેકોંકથી દિલ્હી આવી હતી અને તેને ચપ્પલમાં 2 કિલો સોનુ સંતાડ્યું હતું જેથી કરીને તપાસ દરમ્યાન તેની ધરપકડ કરવામાં આવી છે.

(6:42 pm IST)