Gujarati News

Gujarati News

News of Tuesday, 29th January 2019

અમેરિકામાં ગોળીબારીમાં પાંચ પોલીસ અધિકારીને ગંભીર ઇજા

નવી દિલ્હી: અમેરિકાના ટેક્સાસ પ્રાંતના હ્યુસ્ટન શહેરમાં ગોળીબારીની ઘટનામાં 5 પોલીસ અધિકારીને ગંભીર રીતે ઇજા પહોંચતા તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે તથા  બેની હાલત વધુ ગંભીર હોવાની જાણકારી મળી રહી છે મળતી માહિતી મુજબ આ ઘટનામાં ઓછામાં ઓછા એક સંદિગ્ધને મોતનેઘાટ ઉતારવામાં આયો છે અમેરિકી અદ્રશ્ય સૈનિક બળના જવાનોએ ખુબજ અથાગ પ્રયત્ન કર્યા હતા અને હજુ તપાસ કરી રહ્યા છે કે આ ઘટનાસ્થળે હજુ પણ કોઈની પણ ઉપસ્થિતિ ન હોય કારણ કે અહીંયા હજુ પણ ગોળીબારી થવાની આશંકા જણાઈ રહી છે.

(6:38 pm IST)