Gujarati News

Gujarati News

News of Monday, 29th January 2018

કાબુલમાં આત્મઘાતી હુમલામાં મ્રુતકઆંક વધીને 15એ પહોંચ્યો

નવી દિલ્હી: અફઘાનિસ્તાનના કાબુલમાં સૈન્યદળ પર થયેલ આત્મઘાતી હુમલામાં મૃતકોની સંખ્યા વધીને 15ની થઇ ગઈ છે.અફઘાન સુરક્ષા મંત્રાલય દ્વારા મળતી માહિતી મુજબ જાણવા મળી રહ્યું છે કે આ હુમલામાં 11 સૈનિકો મોતને ભેટ્યા હતા અને 15 ઘાયલ થયા હોવાનું જાણવા મળી રહ્યું છે આ હુમલામાં ચાર આતંકવાદીનાં પણ મોત  નિપજ્યા છે.આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટ આઇએસએ  અફઘાનિસ્તાનની રાજધાની કાબુલના સૈન્ય શિવિર પર થયેલ હુમલાની જવાબદારી લીધી છે.

(6:07 pm IST)