Gujarati News

Gujarati News

News of Monday, 28th December 2020

અફઘાનિસ્તાનમાં હવાઈ હુમલામાં અલકાયદાના 11 આતંકવાદી સહીત તાલિબાનના બે આતંકવાદીને ઠાર

નવી દિલ્હી: અફઘાનિસ્તાનની હવાઈ સેનાએ હેલમંદ પ્રાંતના નાવા જિલ્લામાં કરેલ હવાઈ હુમલામાં આતંકવાદી સંગઠન અલકાયદાના 11તેમજ તાલિબાનના બે આતંકવાદીને ઠાર મારવામાં આવ્યા હોવાનું માલુમ પડી રહ્યું છે.

     અફઘાનિસ્તાનના રક્ષા મંત્રાલય તરફથી મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે અફઘાનિસ્તાનની હવાઈ સેનાએ હેલમંદ પ્રાંતના નાવા જિલ્લામાં હવાઈ હુમલો કરીને આતંકવાદી સંગઠન અલકાયદાના 11અને તાલિબાનના બે સભ્યોને ઠાર કરવામાં આવ્યા હતા.

 

(6:52 pm IST)