Gujarati News

Gujarati News

News of Saturday, 28th December 2019

પ્રદર્શનકારીઓને ચીનના વ્‍યવસાયિઓએ હોન્‍ગ-કોંગ છોડવા માટે કહ્યુઃ ૧૪ પ્રદર્શનકારીઓની અટકાયત કરતી પોલીસ

        હોંગ-કોંગમાં પ્રદર્શનકારીઓએ શનિવારના એક શોપીંગ મોલની નજીક માર્ચ કાઢી અને હોંગકોંગ છોડો, હોંગકોંગને આઝાદ કરો. અને અપની ધરતી પર લોટ આવો તેવા નારા લગાવી ચીન વ્‍યવસાયીઓને સ્‍વદેશ ફરવા કહ્યું.

        પ્રસ્‍તાવિતત ચીની પ્રત્‍યાર્પણ કાનૂન વિરોધમાં જૂનમા શરૂ થયેલ પ્રદર્શનમાં હવે લોકતાંત્રિક વ્‍યવસ્‍થાઓથી જોડાયેલ ફરિયાદો સામેલ થઇ ગઇ છે.

(11:13 pm IST)