Gujarati News

Gujarati News

News of Thursday, 28th December 2017

નાઈજેરિયાની જેલમાં ભાગવા જતા 4ના પોલીસની ગોળીનો શિકાર બન્યા: 36 ફરાર

નવી દિલ્હી: દક્ષિણી નાઇજીરિયામાં જેલમાંથી ભાગવાjta 4 કેદીઓ પોલીસની ગોળીનો શિકાર બની જતા મોતને ભેટ્યા હતા જયારે 36 કેદીઓ ભાગવામાં સફળ થયા હતા.

રાજ્ય પોલીસના પ્રવક્તાએ આપેલા બયાનમાં કહ્યું કે અકવા ઇબોમ રાજ્યમાં ઇકોટ એકપેને જેલમાં ફજરમાં તૈનાત રસોઇઘરમાં કેદીઓએ પોલીસકર્મી પર હુમલો કર્યો હતો. જેમાં 4 કેદીઓ જેલકર્મી સાથે લડતા મોતને ભેટ્યા હતા. જેમાં સાતને જેલકર્મીઓ પકડી પડ્યા પણ 36 કેદીઓ ભગવાં સફળ થાય હતા.

(7:10 pm IST)