Gujarati News

Gujarati News

News of Thursday, 28th December 2017

આઈએસ સાથે સંબંધના આધારે તુર્કીમાં શંકાસપર્દ 38 લોકોની ધરપકડ

નવી દિલ્હી:તુર્કી પોલીસે બુર્સા શહેરમાં અંદાજે 38 લોકોની આતંકી સમૂહ આઈએસ સાથે સંબંધ હોવાની શંકા રાખીને ધરપકડ કરવામાં આવી છે.

સમાચાર એંજેન્સી સિન્હુઆ અનુસાર આંતકવાદ વિરોધી સંગઠને એક અભિયાન અંતર્ગળ 38 લોકોને આઈએસ સાથે સંબંધ હોવાના આધારે પકડીને પૂછતાછ હાથધરી છે.

(7:08 pm IST)