Gujarati News

Gujarati News

News of Monday, 17th February 2020

રેપ કરી રહેલા બોસનો સામનો કરનાર મહિલાને મુસ્લિમ રાષ્ટ્રમાં જાહેરમાં ફાંસી અપાઇ

મહિલાનું જાહેરમાં બીચ પર ગળું કાપીને ફાંસીની સજાનો અમલ કરવામાં આવેલ

 સાઉદી અરેબીયા : એક બાળકની માતા તુતી તુરસીલવાતીને સોમવારે સાઉદી અરેબિયાના મક્કા પ્રાંતના તાઈફ શહેરમાં ફાંસી આપવામાં આવી હતી. આ બનાવ પછી, સાઉદી અરેબિયા વિરુદ્ઘ ઈન્ડોનેશિયાના દ્યણા વિસ્તારોમાં વિરોધ ફાટી નીકળ્યા છે

 મુસ્લિમ રાષ્ટ્રોમાં મહિલાઓને ખૂબ ઓછા અધિકારો અપાયા છે. ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો

વિડોડોએ સાઉદીના વિદેશ પ્રધાન એડલ અલ ઝુબેરને ટેલિફોન કરી ખખડાવેલ. બળાત્કારનો વિરોધ કરનારી આ મહિલાનું જાહેરમાં બીચ પર ગળું કાપીને ફાંસીની સજાનો અમલ કરવામાં આવેલ. તેની ભૂલ એ હતી કે તેણે તેના પર રેપ કરી રહેલ બોસ પર હુમલો કર્યો હતો જેનું પાછળથી મોત નીપજયું હતું.

(12:54 pm IST)