Gujarati News

Gujarati News

News of Friday, 20th September 2019

નાસાએ લીધી ચંદ્રયાન-2ના લેંડિંગ સાઈટની ફોટો

નવી દિલ્હી: ચંદ્રયાન-2ના વિક્રમ લેંડરથી ફરીથી સંપર્ક સ્થાનિક કરવાનો સમય નજીક આવાની સાથે નાસાના મું આર્બિટરે ચંદ્રની નજીકના વિસ્તારની ફોટો લીધી છે જ્યાં ભારતના અભિયાનના હેઠળ સોફ્ટ  લેંડિંગ કરવાનો પ્રયાસ  હાથ ધરવામાં આવ્યો હતો અમેરિકી અંતરિક્ષ એજન્સી નાસાના એક વરિષ્ઠ વૈજ્ઞાનિકે બુધવારના રોજ  તેની પુષ્ટિ કરી હોવાની માહિતી મળી રહી છે.

          નાસાના લુનર રિકાનીસેંસ આર્બિટર અંતરિક્ષયાને 17 સપ્ટેબરના રોજ ચંદ્રમાની દક્ષીણી ધ્રુવની નજીક જવાની પણ ફોટો લીધી હતી જ્યાં વિક્રમના ઉતરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો કહેવાય રહ્યું છે કે લેન્ડરથી 21 સપ્ટેબરના રોજ ફરીથી સંપર્ક સાધવામાં આવશે.

(6:04 pm IST)