Gujarati News

Gujarati News

News of Tuesday, 19th March 2019

કોમામાંથી બહાર આવેલ બાળકીને લાગ્યો મોટો ઝટકો

નવી દિલ્હી: દુનિયામાં જે લોકો અજીબો ગરીબ બીમારીનો સામનો કરી રહ્યા છે ત્યાં ક્યારેક ડોક્ટર પણ એ જોઈને હેરાન રહી જાય છે હાલમાં જ એક મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે એક યુવતી કોમામાંથી બહાર આવ્યા પછી ગર્ભવતી હતી આ યુવતીએ જયારે ગર્ભવતી હતી ત્યારે કોઈને ખબર ન હતી પરંતુ જયારે તે કોમામાંથી બહાર આવી તો તેને સુંદર મજાના બાળકને જન્મ આપ્યો હતો આ જાણીને સહુ કોઈને અચરજ લાગે છે કે આવું કઈ રીતે સંભવિત બન્યું છે.

(7:45 pm IST)