Gujarati News

Gujarati News

News of Tuesday, 19th March 2019

ચીન-મંગોલિયા સીમા પર 28 જીવતા બોંબ મળી આવ્યા

નવી દિલ્હી:ચીન અને મંગોલિયાની સીમા નજીક 28 જીવતા બોંબ મળી આવ્યા છે જેને સંભવત  1939માં થયેલ યુદ્ધ દરમ્યાન સૈનિકો દ્વારા મુકવામાં આવ્યા હતા પોલીસ અધિકારી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ઉતરી ચીનની સીમા પોલીસે ગશ્ત દરમ્યાન ઇનર મંગોલિયા સ્વાયત વિસ્તારમાં લગાવવમાં આવેલ બોંબ જપ્ત કર્યા છે.આ બોંબ 57 સેમી લાંબા છે અને તેનું વ્યાસ 14 સેમીનું હોવાનું માલુમ પડી રહ્યું છે.

(7:41 pm IST)