Gujarati News

Gujarati News

News of Sunday, 20th January 2019

યુએસમાં હાઇવે પર ચાલતી ગાડીની છત પર છોકરીએએ કર્યુ ટવર્કઃ વિડીયો વાયરલ

વોશિગ્ટન : અમેરીકામાં  હાઇવે પર એસયુવીની છત પર બે છોકરીઓએ ટુવર્ક કરવાનો વિડીયો વાયરલ  થઇ રહયો છે. એક અન્ય વિડીયોમાં છોકરીઓ પાછલી બારીમાથી યુએસવીની અંદર ઘુસતી જોઇ શકાય છે.

(12:16 pm IST)