Gujarati News

Gujarati News

News of Sunday, 20th January 2019

આસાન ઇન્ટરફેશની સાથે મેસેન્જરની નવિ ડીઝાઇન બધા યુજર્સ માટ ચાલું

ન્યુયોર્કઃ ફેસબુકએ  આસાન ઇન્ટરફેશની  સાથે મેસેન્જર એપની નવી ડિઝાઇન બધા યુજર્સ માટે ચાલુ કરી દીધેલ છે. જેમા ફકત ત્રણ ટેબ્સ (ચૈટસ, પીપલ અને ડીસ્કવર) દેખાશે.  કંપનીએ કહ્યુ બધા  લોકો સુધી  આ અપડેટ પહોંચાડવામાં થોડો સમય લાગશે.  ફેશબુકએ પાછલા વર્ષે  માન્યુ હતુ કે મેસેન્જર ઘણુ અવ્યવસ્થિત થઇ ગયેલ છે. અને કંપની એને સરળ બનાવશે.

(12:15 pm IST)