Gujarati News

Gujarati News

News of Sunday, 20th January 2019

ફીલિપીન્સના સૌથી મોટા ધનાઢય હેનરી સાઇનું ૯૪ વર્ષની ઉંમરે નિધન થયુ

ફીલિપીન્સ : ફીલિપીન્સના સૌથી વધુ ધનાઢય વ્યકિત સાઇ(૯૪) નુ નિધન થયુ છે. ચીનના સિયાચેનમાં જન્મેલ સાઇએ વર્ષ ૧૯પ૮ માં મનીલા (ફીલીપીન્સ)મા પોતાનો પ્રથમ શૂ (જુતા)નો સ્ટોર ખોલ્યો હતો. અને ધીરે ધીરે એમણે બેન્કીંગ, ખાનન, શિક્ષા, હેલ્થકેર જેવા ઘણાં ક્ષેત્રમાં પોતાનો વેપાર વધારેલ.

(12:11 pm IST)