Gujarati News

Gujarati News

News of Sunday, 20th January 2019

બાલી ધમાકોના સંદિગ્ધને માનવીય આધાર પર ઇન્ડોનેશીયા છોડી મૂકશે

ઇન્ડોનેશીયાઃ ઇન્ડોનેશીયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડોએ કહ્યુ છે કે ર૦૦ર બાલી ધમાકોના માસ્ટર માઇન્ડ અબુબકર બશીર (૮૧)ને માનવીય આધાર પર સજા પુરી થયા પહેલા છોડી મુકાશે. બશીરને આતંકી ટ્રેનિંગ કેમ્પ સાથે જોડાણમા દોષિ ગણી ર૦૧૦મા ૧પ વર્ષની સજા કરી હતી.

 

(12:10 pm IST)