Gujarati News

Gujarati News

News of Sunday, 20th January 2019

બ્રાજીલી રાષ્ટ્રપતિના પુત્રના ખાતામાં ૪૮ વખત જમા થયુ શંકાસ્પદ ફંડ

બ્રાઝીલઃ બ્રાઝીલની સ્થાનીક ચેનલના જણાવ્યા મુજબ વિતિય અધિકારીએ તપાસમાં  જાણ્યું કે રાષ્ટ્રપતિ જેયર બોલસોનારોના પુત્ર ફલેપિયોના બેન્ક ખાતામાં ર૦૦૭ માં  એક મહીનાની અંદર ૪૮ વખત ટ્રાન્સફર કરી કુલ ર૬૬૬પ ડોલર ( રૂા. ૧૯ લાખ )  જમા કરાવ્યા હતા.

(12:10 pm IST)