Gujarati News

Gujarati News

News of Saturday, 19th January 2019

ઉતરી અફઘાનિસ્તાનમાં આઇએસના કમાંડરની ધરપકડ

નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં ઉતરી ફરયાબ પ્રાંતની રાજધાની મેમાનમાં સુરક્ષાબળોએ શુક્રવારના રોજ આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટના મુખ્ય કમાંડરની ધરપકડ કરી છે સેનાના પ્રવક્તા દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે કમાંડર એક સામાન્ય આદમીના વેશમાં  રહી રહ્યો હતો અને તેની યોજના બીજી જગ્યા પર જવાની હતી પરંતુ સુરક્ષાબળોના સભ્યોએ એ દરમ્યાન તેની ધરપકડ કરી લીધી હતી.

 

(6:30 pm IST)