Gujarati News

Gujarati News

News of Saturday, 19th January 2019

બાળકની હત્યા કરવા પર શિકાગોમાં પોલીસ અધિકારીને 7 વર્ષની સજાની સુનવણી

નવી દિલ્હી: શિકાગોમાં એક કાળા રંગના બાળકની હત્યા કરવાના આરોપસર એક પોલીસ અધિકારી જેસન વા ડાઈકને સાત વર્ષની સજાની સુનવણી કરવામાં આવી છે છેલ્લા પચાસ વર્ષમાં આ ઘટના પ્રથમવાર બની છે જેમાં એક સફેદ પોલીસ અધિકારીને સજા કરવામાં આવી છે મૃતક અશ્વેત બાળકની કરપીણ રીતે હત્યા કરવામાં આવી હતી અદાલતે સુનવણી આપીને આ પોલીસ અધિકારીને સાત વર્ષની સજાની સુનવણી કરી છે.

(6:28 pm IST)