Gujarati News

Gujarati News

News of Saturday, 19th January 2019

થાઈલેંડમાં હિંસાનો સિલસિલો યથાવત

નવી દિલ્હી: થાઈલેન્ડના ડીપ સાઉથમાં બંદૂકધારીઓએ કરેલ હુમલામાં બે બૌદ્ધ ભિક્ષુકની ગોળીમારીને હત્યા કરવામાં આવી છે તેમજ એકને મંદિરની અંદર અને બે અન્યને ઘાયલ કરવામાં આવ્યા છે પોલીસ અધિકારી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  આ બે આરોપીની ઝડપથી ધરપકડ કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.થાઈલેન્ડમાં ગયા અઠવાડિયાથી હિંસાનો સિલસિલો યથાવત છે.

(6:27 pm IST)