Gujarati News

Gujarati News

News of Saturday, 19th January 2019

5 સેકેંડમાં ઉડી ગયો 576 કરોડના ખર્ચે બનેલ પુલ

નવી દિલ્હી: અમેરિકાના ન્યુયોર્કમાં હડસન નદી પર બનેલ 64 વર્ષ જૂનો પુલ તપાન સી વિસ્ફોટના કારણે 5 સેકેંડમાં ઉડાવી દેવામાં આવ્યો છે આ પુલ પરથી દરરોજ અંદાજે 40 હજાર લોકો પસાર થતા હતા આના પર મોટી મોટી ફિલ્મોનું પણ શૂટિંગ કરવામાં આવ્યું છે તપાન બ્રિજની ઊંચાઈ  672 ફૂટની અને લંબાઈ 4.8 કિમીની છે આ બ્રિજને બનતા લગભગ 3 વર્ષનો સમય લાગ્યો હતો.તેની જ બાજુમાં એક નવો કેબલ બ્રિજ પણ બનાવવામાં આવ્યો છે  જેની ઊંચાઈ જુના પુલથી 253 ફૂટ ઓછી છે

(6:26 pm IST)