Gujarati News

Gujarati News

News of Saturday, 19th January 2019

વાસણ સાફ કરનારને હોટલ આપશે 150 કરોડ રૂપિયા:અદાલતનો આદેશ

નવી દિલ્હી: અમેરિકાની એક અદાલતે હોટલમાં વાસણ સાફ કરનાર મહિલાને 21 મિલિયન ડોલર એટલે કે  150 કરોડ રૂપિયાની ચુકવણી કરવાનો આદેશ થયો છે  હોટલે આ મહિલાને રવિવારની રજા પર કામે બોલાવી હતી  અને જેના કારણોસર આ મહિલાની ભાવનાઓને ઠેસ પહોંચતા હોટલ પર આરોપ લગાવવામાં આવ્યો હતો અને અદાલતે હોટલને મહિલાને 21 મિલિયન ડોલર ચૂકવવાનો નિર્ણય જાહેર કર્યો છે.

(6:24 pm IST)