Gujarati News

Gujarati News

News of Tuesday, 16th October 2018

આ મહિલાએ 46 વર્ષ સુધી બાળકને ગર્ભમાં રાખ્યું

નવી દિલ્હી: માં બનવું દરેક યુવતી  માટે એક ખુબસુરત  અહેસાસ હોય છે મોરક્કોની રહેવાસી એક મહિલાએ આ ખાસ પ્રકારના અનુભવને પોતાના ભયના કારણે પૂરો કરી દીધો છે આ મહિલાએ 9 મહિના ગર્ભમાં રહેલ પોતાના બાળકને 46 વર્ષ પછી બહાર કાઢ્યો છે જેને જોઈને ડોક્ટર ખુદ પણ હેરાન રહી ગયા છે 1955માં 26 વર્ષીય આ જાહરા અબોલટલીબ પોતાના પ્રથમ બાળકને જન્મ આપવાની હતી પરંતુ અસહનીય દર્દના કારણે તેને સીઝીરીયનના ડરથી પોતાના બાળકને જન્મ ન આપ્યો અને આ બાળકને 46 વર્ષ સુધી પોતાના ગર્ભમાં રાખ્યો અને હવે તેને બાળકને જન્મ આપતા આ બાળકની હાલત કંઈક અલગ જ જોવામાં આવી રહી છે.

(5:38 pm IST)