Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

વૈજ્ઞાનિકોએ ભારિતય બાળકોના રક્તને લઈને કર્યો આ ખતરનાક દાવો

નવી દિલ્હી: ઓસ્ટ્રેલિયામાં મૈક્કેરી વિશ્વવિદ્યાલયના અનુસંધાનકર્તાઓએ ભારતીય બાળકોના રક્તમાં શીશા સ્તરને લઈને ખતરનાક તેમજ ચોંકાવનારો દાવો કર્યો છે વૈજ્ઞાનિકોએ જણાવ્યું છે કે ભારતીય બાળકના રક્તમાં શિશાની માત્ર વધુ હોવાના કારણે તેમની બૌદ્ધિક ક્ષમતા ખરાબ રીતે પ્રભાવિત થઇ શકે છે તેના કારણે ઘણી બધી બીમારીઓ થવાનો પણ ભય રહે છે અને એક સંશોધન દ્વારા જણાઈ રહ્યું છે કે આ કારણોસર બીમારીઓનો ભય વધતો જાય છે.

 

(4:57 pm IST)