Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

તાલિબાને અફઘાન સેનાએ પર કર્યો હુમલો

નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં તાલિબાન આતંકીઓ દ્વારા અફઘાની સૈન્ય જગ્યા પર કરવામાં આવેલ એક હુમલામાં 22 સૈનિકો મોતને ભેટ્યા છે આ હુમલો શનિવારના રાતના  રોજ શરૂ થયો હતો જે રવિવારે સવાર સુધી ચાલ્યો હતો જેમાં તાલિબાનના 11 સૈનિકો અપહરણ થયા હોવાનું  પણ જણાઈ રહ્યું છે પશ્ચિમી ફરાહ પ્રાંતમાં પુષ્ટ રોડમાં જિલ્લા પ્રમુખ દ્વારા મળેલ માહિતી મુજબ જણાઈ રહ્યું છે કે આ બર્બર આતંકી હુમલામાં ચાર અન્ય સૈનિકો પણ ઘાયલ થયા છે.

 

(4:55 pm IST)