Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

આ શખ્સને મરઘીએ કર્યો આ રીતે હેરાન પરેશાન

નવી દિલ્હી: આપણે લોકોને શ્વાન પાળતા જોયા જ હોઈ છે પરંતુ શું તમે ક્યારે એવું સાંભળ્યું છે કે કોઈ શખ્સે મરઘી પાડી હોઈ.હાલમાં સોશિયલ મીડિયામાં એક એવો વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેને જોઈને સહુ કોઈ પોતાની હસી જ ન રોકી શકે આ વીડિયોમાં એક મરઘાને એક શખ્સની પાછળ અલગ રીતે ભગાડ્યો હોવાનું જણાઈ રહ્યું છે વીડિયોને જોઈને એવી દેખાઈ રહ્યું છે કે આ શખ્સ મરઘાના ડરથી ભાગી રહ્યો છે આ સેક્સને ડર હતો કે મરઘી તેના પર એટેક ન કરી દેય મરઘીને હંમેશા માનવીથી ડર લાગતો હોય છે પરંતુ અહીંયા તો કંઈક અલગ જ જોવા મળી રહ્યું છે અહીંયા માનવી મરઘીથી ડરતો નજરે પડી રહ્યો છે.

(4:52 pm IST)