Gujarati News

Gujarati News

News of Saturday, 21st July 2018

અફઘાનિસ્તાનમાં હવાઈ હુમલામાં 14 મોતને ભેટ્યા

નવી દિલ્હી: અફઘાનિસ્તાનના ઉતારી શહેર કૂદુંજ નજીક અફઘાન સુરક્ષાબળોની નજીક ગુરુવારના રોજ ચલાવવામાં આવેલ એક અભિયાન દરમ્યાન કરવામાં આવેલ હુમલામાં મહિલાઓ અને બાળકો સહીત 14 લોકો મોતને ભેટ્યા છે અધિકારીઓ દ્વારા આ વાતની જાણકારી મળી રહી છે કૂદુંજ શહેરના બાહરી ચરદારા જિલ્લામાં અફઘાન સુરક્ષાબળોની તરફથી કરવામાં આવેલ હુમલામાં 14 લોકોના મોત નિપજ્યા છે.

(5:35 pm IST)