Gujarati News

Gujarati News

News of Saturday, 21st July 2018

22 વર્ષોથી જંગલોમાં એકલો રહે છે આ વ્યક્તિ

નવી દિલ્હી: બ્રાજિલની ઇન્ડિયન ફાઉન્ડેશન દ્વારા આ અઠવાડિયે બહાર પાડવામાં આવેલ એક વીડિયોમાં એક એવી દુર્લભ ફોટો સામે આવી છે જે વ્યક્તિ વિષે કોઈને કઈ પણ પ્રકારની માહિતી નથી આ વ્યક્તિનું નામ શું છે એ પણ કોઈને ખ્યાલ નથી.એવું જણાઈ રહ્યું છે કે આ બ્રાઝીલમાં અમેજનના જંગલના ફોટા છે જેમાં આ વ્યક્તિ 22 વર્ષોથી એકલો રહે છે.કહેવાય રહ્યું છે કે આ તેમની જનજાતિનો અંતિમ વ્યક્તિ છે.

(5:33 pm IST)