Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

રોલ્સ રોયસ બનાવશે ઊડતી ટેક્સી

નવી દિલ્હી: કાર કંપની રોલ્સ રોયસ ઊડતી ટેક્સી બનાવવા જઈ રહી છે જે 400 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ઉડશે રોલ્સ રોયસ 2020 પહેલા તેને લોન્ચ કરવાની તૈયારીમાં છે આ કારમાં એક સાથે 5 વ્યક્તિ સફર કરી શકશે.ટેક્સીને ચાર્જ એકવાર કરીને 800 કિલોમીટર સુધી લઇ જઈ શકાશે કંપની આ અઠવાડિયે હૈમ્પશાયરમાં થનાર એક એયર શોમાં તેનું પ્રદર્શન કરશે.

(6:37 pm IST)