Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

જાપાનમાં લુના કારણે 14ના મોત

નવી દિલ્હી: જાપાનમાં લુના કારણે ગયા અઠવાડિયાએ 14 લોકોના મોત નિપજ્યા હતા અને તેના કારણે લોકોની દિનચર્યા સામાન્ય થઇ ગઈ છે મીડિયા અધિકારી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે લુના કારણે પ્રભાવિત ક્ષેત્રોમાં રાહત કાર્યકરોમાં મુસીબત આવી રહી છે અને ગયા અઠવાડિયે જ આ સમસ્યાના કારણે ઘણા બધા લોકો મોતને ભેટી ચુક્યા છે હજુ પણ તાપમાન વધવાના કારણે પરિસ્થિતિ વધારે ખરાબ થવાની સમસ્યા સર્જાય શકે છે.

(6:37 pm IST)