Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

અમેરિકામાં રશિયાની એજંટ મહિલાની ધરપકડ

નવી દિલ્હી: અમેરિકી સરકારે એક રશિયન યુવતીને રશિયા સરકારના એજેન્ટની રીતે રાજનીતિક સમૂહોમાં ઘૂસવાની સાજીશ રચવાના આરોપસર તેની ધરપકડ કરવામાં આવી છે અમેરિકી મીડિયા દ્વારા આ વાતની જાણકારી મળી રહી છે કે મારિયા બુટીના નામની આ મહિલાએ રિપબ્લિકન પાર્ટી સાથે નજીકના સંબંધ બનાવી લીધા હતા અને તે ગન રાઇટરની આપલે કરી રહી હતી.મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આવતી કાલે અદાલતમાં આ ફરિયાદ અંગે કાર્યવાહી થશે અને ત્યાં સુધી તેને જેલમાં રાખવામાં આવશે.

(6:36 pm IST)