Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

પાકિસ્તાનમાં 3 શખ્સે મજહબના નામે 100 બાળકો કર્યા

નવી દિલ્હી: આમતો સાઉદી અરબ અથવા અન્ય  મુસ્લિમ દેશમાં બાળકો વધારે જન્મવા પર પરિપાટી છે અને તેને સારું પણ માનવામાં આવી રહ્યું છે પરંતુ પાકિસ્તાનમાં એવા 3 પુરુષો છે જેને મજહબના નામ પર 100 બાળકો પેદા કર્યા છે અને આ લોકોના કારણે જ પાકિસ્તાન દક્ષિણ એશિયામાં સૌથી વધારે જન્મ લેનાર રેટ વાળો દેશ બની ગયો છે 57 સાલના વજીર ગુલઝાર ખાનના  36 બાળકો છે તે બન્નુ શહેરમાં પોતાની ત્રીજી પત્ની સાથે રહે છે અને જે હાલમાં ગર્ભવતી છે.70 વર્ષીય મસ્તાન ખાને 15 ભાઈ છે અને 3 પત્ની તેમજ 22 બાળકો છે.

(6:35 pm IST)