Gujarati News

Gujarati News

News of Saturday, 28th November 2020

એટલાંટાના જ્યોર્જિયા માછલીઘરની સૌથી મોટી માદા વ્હેલ શાર્કનું મૃત્યુ

નવી દિલ્હી: એટલાંટાના જ્યોર્જિયા માછલીઘરની સૌથી મોટી માદા વ્હેલ શાર્કનું મૃત્યુ નીપજ્યું હોવાનું માલુમ પડી રહ્યું છે માછલીઘરે  પેજ પર આ વાતની માહિતી શેર કરતા જણાવ્યું હતું કે 2006થી માછલીઘરમાં રહેતી આ ટ્રીકસીનું શુક્રવારના રોજ મૃત્યુ નીપજ્યું હતું। માછલીઘરે જણાવ્યું હતું કે તેમણે આ દિવસોમાં તેમને ખુબજ મુશ્કેલી થઇ રહી હતી અને તેમની તબિયત પણ ખુબજ ખરાઈ થઇ ગઈ હતી.

(5:52 pm IST)