Gujarati News

Gujarati News

News of Thursday, 28th November 2019

રૂ. ૭૮૭ કરોડની ૩ ટન કોકેઇન લઇ જઇ રહેલ પનડૂબી સ્પેનના કિનારા પાસેથી પકડાઇ ગઇ

સ્પેનની પોલીસએ બુધવારના જણાવ્યું કે ગેલિશીયાના કિનારા નજીકથી રૂ. ૭૮૬.૭ર કરોડ (૧૦ કરોડ યૂરો)  ની કીંમતનુ ૩ ટન કોકેઇન લઇ જઇ રહેલ પનડ

બીને શનિવારના જપ્ત કરવામાં આવી.

        પોલીસના જણાવ્યા અનુસાર આ કોકેઇન ૧પર બંડલોમાં ભરેલ હતુ અને આ રીતે ડ્રગ્સની ચોરી માટેનો આ યુરોપનો પ્રથમ મામલો છે.

 

(9:38 pm IST)