Gujarati News

Gujarati News

News of Thursday, 28th November 2019

ઓએમજી......સાંપના ઝેરથી પણ વધારે ખતરનાક છે આ ઝાડ

નવી દિલ્હી: લોકો મોટાભાગે પોતાના ઘરની આજુબાજુ હરિયાળી વધારવા માટે અલગ અલગ પ્રકારના ઝાડ છોડ લગાવતા હોય છે તે માત્ર આપણા માટે હરિયાળી નથી લાવતા પરંતુ પર્યાવરણ માટે પણ તે જરૂરી છે. ઝાડમાંથી આપણને કાગળ,ફર્નિચર,ઓક્સિજન વગેરે જેવી વસ્તુ મળે છે જે આપણા જીવન માટે ખુબજ ઉપયોગી છે.

                  મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે એક ઝાડ એવું છે જે સાંપના ઝેરથી પણ વધારે ખતરનાક છે. ઝાડ લંડનમાં આવેલ છે જેને સામાન્ય બોલચાલની ભાષામાં હોંગવિજ કે કિલર ઝાડ પણ કહેવામાં આવે છે ઝાડ બ્રિટેનના નદી કિનારે જોવા મળે છે. ઝાડ સાંપના ઝેરથી પણ વધારે ખતરનાક હોવાનું માલુમ પડી રહ્યું છે.

(6:18 pm IST)