Gujarati News

Gujarati News

News of Wednesday, 28th November 2018

યુકેઃ ઉબર પર ર૦૧૬ ના સાઇબર હુમલા મામલે રૂ. ૩,૪૭ કરોડનો દંડ

યુનાઇટેડ કિંગ્ડમના ઇન્ફોર્મેશન કમિશ્નર ઓફીસ  એ ર૦૧૬ મા એક સાઇબર એટેકમાં ર૭ લાખ બ્રિટીશ યુજર્સના નીજી ડેટા સુરક્ષિત રાખવામાં અસફળ રહેલામા ઉબર પર ૩.૪૭ કરોડ રૂપિયાનો દંડ લગાવ્યો છે. ઉબરએ આ હેકની જાણકારી પાછલા વર્ષે સાર્વજનિક કરતા પ.૭ કરોડ યુજર્સ અને ડ્રાઇવરોના ડેટા પ્રભાવીત થવાની વાત સ્વીકારી હતી.

(12:36 am IST)