Gujarati News

Gujarati News

News of Wednesday, 28th November 2018

પૂર્વ કર્મચારીએ લગાવ્યો આરોપઃ ફેશબુકને અશ્વેત લોકોથી હેરાનગતિ

ફેશબુકના પૂર્વ પાર્ટનરશિપ્સ મેનેજર માર્ક લુકીએ આંતરીક મેમોમાં કંપની પર  અશ્વેત લોકોથી હેરાનગતિ થતી હોવાનો આરોપ લગાવ્યો છે. લુકીએ  કહ્યુ કંપનીમા કર્મચારીઓ અને યુજર્સની સાથે નસ્લીય ભેદભાવ સંબંધિત સમસ્યા વાસ્ર્તવિક છે. ફેશબુકએ પહેલા જણાવેલ હતુ કે તેના અમેરિકી કર્મચારીઓમાં ૪ ટકા અશ્વેત છે જે ર૦૧૪ ના પ્રમાણમા ર ટકા વધુ છે.

(12:35 am IST)