Gujarati News

Gujarati News

News of Wednesday, 28th November 2018

રૂસ જલ્દી ક્રિમીયાઇ પ્રાયદ્વીપમાં જમીનથી હવામાં માર કરવાવાળી મિસાઇલ S-400 લોન્ચ કરશે

રૂસી ન્યુઝ એજન્સી ઇન્ટરફેશના જણાવ્યા પ્રમાણે  રૂસ જલ્દી ક્રિમિયાઇ પ્રાયદ્રીપમાં જમીનથી હવામાં માર કરવાવાળી નવી S-400 મિસાઇલ રજૂ કરશે.  આ રીપોર્ટ એવા સમયમાં સામે આવ્યો છે કે જયારે રૂસ દ્વારા યુક્રેન ના નૌસૈનિક જહાજોન પોતાના કબજામાં લેવાના કારણે બંને દેશોમાં તંગદીલિ વધતી જાય છે.

(10:04 pm IST)