Gujarati News

Gujarati News

News of Wednesday, 28th November 2018

મહાત્મા ગાંધીએ લખેલ પત્રની ઓનલાઇન નીલામી થશે

નવી દિલ્હી: મહાત્મા ગાંધી દ્વારા લખવામાં આવેલ પત્ર અને સાથે તેમનાજ હસ્તાક્ષર વાળો આ પત્ર ઓનલાઇન નીલમ થશે અને તેની કિંમત 20હજાર ડોલર હોવાની સંભાવના જણાઈ રહી છે એક પેજ પર ગાંધીજીના હસ્તાક્ષર છે તેને આ પત્ર લોર્ડ પેથીક લોરેસને લખ્યો હતો જો ભારત અને બર્મા મામલાના રાજ્યના સચિવ હતા 10 ઓક્ટોબર 1946ના રોજ આ પત્ર દિલ્હી ખાતેથી લખવામાં આવ્યો હતો.

 

 

(6:11 pm IST)