Gujarati News

Gujarati News

News of Wednesday, 28th November 2018

આ જહાજે સહુ કોઈનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કર્યું

નવી દિલ્હી: સિમ્ફની અને હાર્મની ઓફ સિજ઼ પછી હવે સેલિબ્રિટી એજ ક્રુઝ શિપ ચર્ચામાં આવી rhi છે લકઝરી ક્રુઝ જહાજ સેલિબ્રિજી એજ આ મહિને ફ્લોરિડા તરફ પોતાનું પ્રથમ ટ્રાન્સએટલાંટિક યાત્રા શરૂ કરશે આ જહાજ ગયા રવિવારના રોજ ફારસીસી શિપયાર્ડ સેટ નઝીરથી રવાના થયું હતું અને 19 નવેમ્બરના રોજ ફ્લોરિડાના ફોર્ટ લોદરડેલમાં પોર્ટ એવરગ્લેડ્સ પહોંચ્યું હતું આ જહાજ પોતાની અનોખી ખૂબીઓના કારણે આખા દુનિયાનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરી શકે છે.

 

(6:05 pm IST)