Gujarati News

Gujarati News

News of Wednesday, 28th October 2020

સાઉદી અરબે પીઓકે અને ગીલીગીત બલૂચિસ્તાનને પાકિસ્તાનના નકશામાંથી હટાવી દીધું

નવી દિલ્હી:પાકિસ્તાનને મોટો ઝટકો આપતા સાઉદી અરબી ગિલગિટ બલુચિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરને પાકિસ્તાનના નકશાથી અલગ કરી દીધું છે એટલે કે આ બને ક્ષેત્ર સ્વતંત્ર દેશના રૂપમાં દેખાડવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે જી-20 સંમેલન 21અને 22 નવેમ્બરના રિયાદમાં યોજવાનું છે અને આ વખતે સાઉદી અરબ તેની અધ્યક્ષતા કરશે આ અવસરને યાદગાર બનાવવા માટે સાઉદી અરબ સરકારે 20 રિયાલનું બેંક નોટ જાહેર કર્યું હોવાનું માલુમ પડી રહ્યું છે.

(5:50 pm IST)