Gujarati News

Gujarati News

News of Saturday, 28th September 2019

રશિયામાં ઍપાર્ટમેંટની બાલકનીમાં ધુમ્રપના પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો

નવી દિલ્હી: રશિયામાં એપાર્ટમેન્ટની બાલકનીઓમાં રત્ન સમયે સિગરેટ પીવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે પગલું રશિયા દ્વારા લાપરવાહીથી પીવાતી  સિગરેટના કારણોસર લેવામાં આવ્યું છે આનો ઉદેશ્ય માત્ર આગની ઘટનાને રોકવાનો છે. 1 ઓક્ટોબરથી એપાર્ટમેન્ટની બાલકનીમા તેમજ લિવિંગ એરિયામાં ધુમ્રપાન કરવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.

(6:31 pm IST)