Gujarati News

Gujarati News

News of Saturday, 28th September 2019

ઇસ્લામિક શાળામાં સાંકળથી બાંધેલ 100 વિદ્યાર્થી મળી આવતા અરેરાટી

નવી દિલ્હી: પોલીસ અધિકારીઓને પાકિસ્તાનમાં એક ઇસ્લામિક શાળામાં બંધક બનાવવામાં આવેલ લોકોમાં 100 વિદ્યાર્થીઓ સાંકળથી બાંધેલ હાલતમાં મળી આવ્યા હોવાનું માલુમ પડી રહ્યું છે  છોડવામાં આવેલ લોકોમાં સાંકળથી બાંધેલ લોકોમાં 5 વર્ષ સુધીના બાળકોનો સમાવેશ થઇ રહ્યો છે. ઘટના નાઈજિરીયાના કડુની છે જ્યાં લગભગ એક દસકાથી ચાલી રહેલ ઇસ્લામિક શાળામાં 500 લોકોને પોલીસે રેસ્ક્યુ કરીને બચાવ્યા છે. લોકોમાં મોટી સંખ્યામાં નાબાલિક બાળકોને બંધક બનાવ્યા હોવાનું માલુમ પડી રહ્યું છે.

(6:30 pm IST)