Gujarati News

Gujarati News

News of Saturday, 28th September 2019

એયર હોસ્ટેસ સાથે છેડતી કરવું આ યાત્રીને ભારે પડ્યું: મળી આવી સજા

નવી દિલ્હી: સિંગાપુરમાં જીવન પસાર કરનાર એક શખ્સને ભારતથી સિંગાપુરની ફ્લાઈટમાં એક એર હોસ્ટેસ સાથે ખરાબ વર્તન કરવું ખુબજ ભારે પડ્યું છે. કારણોસર તેમને પોતાની નોકરી ગુમાવી દેવાની નોબત આવી છે સાથોસાથ તેમને

4 મહિનાની સજાની સુનવણી પણ થઇ છે.

              શખ્સને અદાલતમાં સજાની સુનવણી કરતા એક ન્યાયાધીશે જણાવ્યું હતું કે વિમાનનો સફર એક ઉચ્ચ દબાવવાળા વાતાવરણનો હોય છે જેમાં છેડછાડ કરવા પર આરોપીના બચવાના કોઈ પણ રસ્તા રહેતા નથી.

(6:28 pm IST)