Gujarati News

Gujarati News

News of Saturday, 28th September 2019

પાકિસ્તાનના બલુચિસ્તાનમાં બોંબ ધમાકાના કારણે આંઠ લોકો ઈજાગ્રસ્ત

નવી દિલ્હી: પાકિસ્તાનના બલુચિસ્તાનમાં શનિવારના રોજ સાંજના સમયે થયેલ બોંબ ધમાકાના કારણે અફડાતફડી મચી જવા પામી હતી બોંબ ધમાકો ચમન વિસ્તારમાં થયો હતો ધમાકામાં 8 લોકોને ગંભીર રીતે ઇજા પહોંચી છે અને ધમાકાના કારણે મકાનો પણ હચમચી ગયા હતા  ઘાયલ લોકોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

(6:25 pm IST)